કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અફઘાની પનીર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અફઘાની પનીર રેસીપી મુખ્ય ફોટો

અફઘાની પનીર

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB13

#RB13

વધુ વાંચો

અફઘાની પનીર

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB13

#RB13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

------
-----
  • 400 ગ્રામપનીર
  • 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1 કપકોથમીર
  • 1/2 કપફુદીનો
  • 1 નંગકાંદો
  • 1તજ
  • 2-3 નંગલવિંગ
  • 2-3 નંગઇલાયચી
  • 10-12 નંગકાજુ
  • 2-3 નંગલીલા મરચાં
  • 1ચીઝ ની સ્લાઈસ
  • 1 કપફેંટેલુ દહીં
  • 3/4 કપક્રીમ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીકસૂરી મેથી
  • 1/2 ચમચીજીરુ પાઉડર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

------
  1. 1

    પનીર ના મોટા ટુકડા કરી તેના પર આદુ લસણ ની પેસ્ટ, લીંબુ અને મીઠું નાંખી મેરીનેટ કરવુ. અને ૧૦ મિનિટ માટે બાજુમા રાખવું.
    હવે મિકસી જારમા કોથમીર, ફુદીનો, કાજુ, કાંદો, લીલા મરચાં, આદુ - લસણની પેસ્ટ, ૧ ચીઝની સ્લાઈસ અને થોડુ પાણી નાખી પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    હવે બીજા બાઉલમા ફેટેલુ દહીં અને ક્રીમ મિક્સ કરી તેમા કસૂરી મેથી, ચાટ મસાલો, જીરુ પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લેવુ, હવે તેમા મિકસી જારમા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવુ, આ આપણુ મેરીનેટ નુ મિશ્રણ તૈયાર છે, તો હવે તેમા બાજુમા રાખેલા પનીરના ટુકડાને બોળી મેરીનેટ કરવા.

  3. 3

    હવે નોનસ્ટીક તવા પર મેરીનેટ કરેલા પનીરને ગોલ્ડન ફ્રાય કરી લેવા,
    હવે બીજા પેન મા ૨ ચમચા તેલ અને બટર ગરમ થાય એટલે તેમા તજ, લવિંગ, ઇલાયચી અને આદુ નાંખી પનીરનુ બાકીનુ વધેલુ મરીનેટ નાખી મિડિયમ આંચ પર થવા દેવુ, પાણી બળી જાય એટલે ફરી થોડુ પાણી ઉમેરી થવા દેવુ પાંચ મિનિટ પછી તેમા ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરી ધીમા તાપે થવા દેવુ,
    અફઘાની પનીર તૈયાર છે તેને તંદૂરી રોટી અને કાંદાના લચ્છા સાથે સર્વ કરવી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
પર July 04, 2022 13:39
સુરત

ટિપ્પણીઓ (2)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
July 04, 2022 14:40
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સ્લાઈડર
  2. મસાલા હોટ ડોગ (Masala Hot Dog Recipe In Gujarati)
  3. કમળક નું અથાણું (સ્ટાર ફ્રુટ પિકલ)
  4. સ્વીટ કોર્ન રોસ્ટી (Sweet Corn Roastie Recipe In Gujarati)
  5. સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
  1. પાત્રા નું શાક (Patra Shak Recipe In Gujarati)
  2. તરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ (Watermelon Slush With Icecream Rose Syrup Recipe In Gujarati)
  3. સોયાબીન નું સલાડ (Soyabean Salad Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16348954
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close