દૂધી નું શાક (Dudhi nu shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી અને બટેકા ને ધોઈ સમારી લો પછી એક પેન માં તેલ ગરમ કરો પછી તેમાં રાઇ,જીરૂ નો વઘાર કરો પછી તેમાં સમારેલા બટેકા અને દૂધી નાખો પછી તેમાં મીઠું અને હળદર, થોડું પાણી નાખી બફાવા મૂકી દો
- 2
બફાઈ જાય પછી તેમાં મરચું,ધાણાજીરું,ગરમ મસાલો નાખી હલાવી થોડી વાર બફાવા મૂકો બફાઇ જાય પછી ગરમ ગરમ દૂધી નું શાક રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16349947




ટિપ્પણીઓ