રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકીને 1/2 ગરમ થાય એટલે ચોખા નાખીને ધીરે ધીરે હલાવતા જવું.
- 2
જ્યા સુધી ચોખા બફાઈ ના જાય ત્યા સુધી હલાવવું.
- 3
પછી કસ્ટર્ડ ને પાણી માં ડોળીને નાખવું અને ખાંડ નાખવી.હવે સતત હલાવતા રેવું.અને પછી તેમાં ડ્રાય ફ્રૂટ,ઇલાયચી પાઉડર અને કેસર નાખીને બે મિનિટ રાખવું પછી ગેસ બંધ કરવો.
- 4
જાડું થશે અને ઠરે એટલે ફ્રીઝ માં રાખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350367




ટિપ્પણીઓ (6)