ચટપટી મકાઈ ભેળ (Chatpati Makai Bhel Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
ચટપટી મકાઈ ભેળ (Chatpati Makai Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ લેવાની પછી તેના ટુકડા કરવા પછી કુકર મા 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકવું પછી તેમાં મકાઈ ના ટુકડા નાખી 2 ચમચી જેટલું મીઠું નાખી 4-5 સિટી વાગે એટલે કુકર નીચે ઉતરી લેવું
- 2
1 ડીશ માં મકાઈ ના દાણા કાઢી લેવા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર ટેસ્ટ માટે લીંબુ નાખી બધું બરાબર મિક્સ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351428



ટિપ્પણીઓ