કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુકર ખાંડવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુકર ખાંડવી રેસીપી મુખ્ય ફોટો

કુકર ખાંડવી

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadgujrati
#JSR
#RB11

#cookpadgujrati
#JSR
#RB11

વધુ વાંચો

કુકર ખાંડવી

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadgujrati
#JSR
#RB11

#cookpadgujrati
#JSR
#RB11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપચણા નો લોટ
  2. 3/4 કપદહીં
  3. પાણી જરૂર મુજબ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીહીંગ
  7. 1 ચમચીજીરું
  8. 1 ચમચીરાઇ
  9. 1 ચમચીતલ
  10. 2 ટેબલ સ્પૂનતેલ
  11. 2-3લીલા મરચા
  12. લીમડો વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ બાઉલ માં ચણા નો લોટ લો
    દહીં. મીઠું. હળદર. પાણી નાખી ને મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    કુકર માં કાઠું રાખી ને બાઉલ ને અંદર મુકી દો 5-6 વ્હીસલ કરીલો પછી કુકર ઠંડું પડે એટલે ખોલી ને મિશ્રણ ને હલાવો.

    કુકર ખાંડવી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્લેટફોર્મ પર થોડું તેલ લગાડી ને પછી મિશ્રણ લઇ ને સ્ટીલ ની સ્કેલ થી સ્પ્રેડ કરો.પછી કાપા પાડીને હળવા હાથે રોલ વાળવા.

  4. 4

    તૈયાર થયેલી ખાંડવી પર વઘાર રેડો.
    કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે ખાંડવી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર July 13, 2022 09:13

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 25, 2022 12:59
@shilpakhatri421 wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ બાટી (Dal baati recipe in Gujarati)
  2. કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
  3. મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
  4. ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
  5. ક્રંચી કોકોનટ કૂકીઝ ઓવન વિના
  1. કચ્છી મસાલા દાબેલી
  2. મિસળ મસાલા મમરા
  3. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
  4. મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367594
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close