રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફી છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટુ મીઠો લીમડો ઉમેરો
- 3
સ્વાદ અનુસાર બધા મસાલા કરે પછી બાફેલા બટેટાના ટુકડા ઉમેરવા
- 4
જરૂર મુજબ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દો
- 5
ઘટ થાય ત્યાં સુધી ચડવા દે કોથમીર ભભરાવી સર્વ કરો
- 6
રોટલી અને ખીર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368019












ટિપ્પણીઓ