માયોનીઝ વેજીટેબલ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઝીણુ સમારેલ કોબીજ બાફેલા બટાકા 🥔 કેપ્સિકમ ગાજર 🥕 નુ ખમણ કાકડી 🥒 નુ ખમણ (કાકડી નો રસ નીતારી ને બાઉલ મા લો) ડુંગળી ની લાંબી કતરણ ની જેમ સુધારી ને નાખો હવે બોઇલ મકાઇ 🌽 ચીઝ નુ ખમણ બુરુ ખાંડ મરી પાઉડર મીઠું સ્વાદ અનુસાર નાખી ને મિક્સ કરો
- 2
હવે ઝીણી સમારેલી કોથમીર નાખો ને હલાવો પછી માયોનિઝ નાખો ને પાછુ હલાવી ને ઢાંકી ને ઠંડુ થવા ફ્રીજ મા રાખો જેથી ટેસ્ટ સરસ આવશે (વધારે શાકભાજી નાખી શકાય) 😋 તો તૈયાર છે માયોનિઝ વેજીટેબલ સલાડ 🥗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369236










ટિપ્પણીઓ