રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવામાં દહીં, પાણી અને મીઠું ઉમેરી લોટ ને 15 મિનિટ પલાડવા બાજુ ઍ મુકો
- 2
ત્યાંસુધી તાવડી મા તેલ નો વગાર મૂકીને રાઈ, હિંગ, લીમડો તતડે એટલે તેમાં ડુંગળી આદુ લસણ ને સાતળો ત્યારબાદ સિમલા મરચું અને છીણેલું ગાજર ઉમેરી સાંતળી લો પછી રવાના ખીરા મા ઉમેરી હલાવી દો પછી તેમાં ઇનો નાખી ઉપર સહેજ પાણી ઉમેરી એક સાઇડે હલાવી અપ્પમ સ્ટેન્ડ મા તેલ મૂકીને એક ચમચી ખીરું નાખી મીડીયમ તાપે ઢાંકી ને થવા દો, પછી ચડી જાય એટલે ચમચી થી બીજી સાઇડે ફેરવી થવા દો, અપ્પમ ને કોપરાની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369370







ટિપ્પણીઓ