છીબા ઢોકળી કચ્છ ની વિસરાતી વાનગી (Chhiba Dhokli Kutch Visarati Vangi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સવિગ
  1. 3/4 કપબેસન
  2. 1 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 ચમચીહળદર
  5. 1 ચમચીમરચા ની પેસ્ટ
  6. 1/2 ચમચી કશ કરેલ કસુરી મેથી
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલેમન જ્યુસ
  9. 1/4 કપપાણી (જરુર મુજબ)
  10. સર્વ કરવા માટે
  11. તેલ મેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બેસન લો તેમે મીઠું હળદર મરચા ની પેસ્ટ કસુરી મેથી નાખી દોહવે તેમા જરુર મુજબ થોડુ થોડુ પાણીનાખી જાડુ ખીરુ તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ તેમા ખાંડ ને લેમન જ્યુસ નાખી સતત હલાવો જેથી ઢોકળી સોફ્ટ બને

  3. 3

    હવે ગેસ ઉપર તપેલા મા પાણી ગરમ કરવા મુકો હવે એક થાળી મા દોઢ ચમચા જેટલુ બેટર લો થાળી મા તેલ લગાવવા નુ નથી એક સરખુ પાથરો

  4. 4

    હવે પાણી ગરમ થાય એટલે તેની ઊંધી થાળીરાખી ઢીકળી ને 4 મિનિટ સુધી ચડવા દો

  5. 5

    તો તૈયાર છે છીબા ઢીકળી આ ઢોકળી ને તેલ ને મેથીયા મસાલા સાથે ખૂબજ સરસ લાગે છે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes