કાથરોટ માં ઘઉંનો લોટ લઇ તેમાં મોણ એડ કરી બધા મસાલા તેમજ મીઠું અને અજમો નાખી બરાબર મિક્સ કરીને પાણીથી કઠણ લોટ બાંધી લો.
નાના નાના લુઆ બનાવી પૂરી વણી લો. કડાઈમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે પૂરીને તળી લો
તૈયાર છે કડક મસાલા પૂરી. ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ