જુવાર બાજરી નો રોટલો (Jowar Bajri Rotlo Recipe In Gujarati)

Vibha Chavda
Vibha Chavda @Vibhachavda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ જુવારનો લોટ
  2. 1/2 કપ બાજરીનો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જુવાર અને બાજરી ના લોટ મિક્સ કરી તેમાં મીઠું નાખી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો હવે લોટને બરાબર મસળી લેવો હથેળીની મદદથી પાંચ મિનિટ લોટને એકદમ મસળી લેવો

  2. 2

    હવે તેના હાથમાં લઇ ગોળ શેપ આપવો ત્યારબાદ તેને આંગળી અને હથેળીની મદદથી ટીપી લેવો તો તૈયાર છે રોટલો

  3. 3

    તાવડી તપાવી તેને બંને બાજુ સરખો શેકી લેવો

  4. 4

    ઘી ચોપડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Chavda
Vibha Chavda @Vibhachavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes