પંજાબી સબ્જી પનીર ટિક્કા મસાલા (Punjabi Sabji Paneer Tikka Masala Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
#Week_૨
Paneer tikka masala
પંજાબી સબ્જી પનીર ટિક્કા મસાલા (Punjabi Sabji Paneer Tikka Masala Recipe In Gujarati)
#Week_૨
Paneer tikka masala
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કાંદા ને ટામેટાં સમારી લો
- 2
હવે એક કડઈમાં તેલ ને ઘી ગરમ થાય એટલે તેમાં કાંદા ને ટામેટાં લસણ નાંખી સાતડી લો બરાબર થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો
- 3
ઠંડું પડે એટલે તેને મિક્સર માં ક્રશ કરી લો ત્યારબાદ કડાઈ માં તેલ ને ઘી ગરમ થાય એટલે સુકા ખડાં મસાલા નાખી કાંદા ને ટામેટાં ની ગ્રેવી ઉમેરો તેમા તેલ છૂટું પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર પનીર મસાલા ધાણાજીરૂ પાઉડર નાખી થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ થવા દો
- 4
બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં પનીર ના નાના ટૂકડાં કરી ગ્રેવી નાંખી હલાવી લો હવે તેને થોડી વાર માટે થવા દો પનીર મસાલા સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16375112







ટિપ્પણીઓ (9)