કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખારી ભાત
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખારી ભાત રેસીપી મુખ્ય ફોટો

ખારી ભાત

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#KRC
#RB15

#KRC
#RB15

વધુ વાંચો

ખારી ભાત

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#KRC
#RB15

#KRC
#RB15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપબાસમતી ચોખા
  • 4 ચમચી(તેલ +ઘી)
  • 2 નંગડુંગળી
  • 2 નંગબટાકા
  • 1/2 ચમચીખમણેલું આદુ
  • 1 ચમચીલસણ મરચાની પેસ્ટ
  • 2 ચમચીબિરિયાની મસાલો
  • 1સૂકુ લાલ મરચું
  • 1તમાલપત્ર
  • 8-10લીમડા ના પાન
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીહળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 નંગલીંબુ
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને 30 મિનિટ પલાળી રાખો. ડુંગળી બટાકા જીણા સમારી લો

    ખારી ભાત રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો એ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો રાઈ જીરું તતડે એટલે તેમાં સૂકુ મરચું અને તમાલપત્ર ઉમેરો પછી હિંગ હળદર અને આદુ,મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી લ્યો તેમાં ડુંગળી ઉમેરી 2 મિનિટ સાંતળી લો હવે તેમાં બટાકા ઉમેરી ને હલાવી લો.ઢાંકણ ઢાંકી બટાકા ને 3 4 મિનિટ માટે થવા દો તેમાં લીમડા ના પાન ઉમેરો

    ખારી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
    ખારી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
    ખારી ભાત રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચોખા માંથી પાણી નિતારી ને ચોખા ઉમેરો પછી તેમાં રૂટિન મસાલા મીઠું નાખો અને બિરિયાની મસાલો નાખી હલાવી લ્યો એક મીનીટ પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકી ને 10 મીનીટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો ભાત તૈયાર છે હવે તેમાં લીલાં ધાણા નાખી દહીં કે રાઇતા સાથે સર્વ કરો.

    ખારી ભાત રેસીપી સ્ટેપ3ફોટો
    ખારી ભાત રેસીપી સ્ટેપ3ફોટો
    ખારી ભાત રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બિરિયાની મસાલા માં બધા જ ખડા મસાલા આવી જાય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે માટે મેં બિરિયાની મસાલો ઉમેર્યો છે ખારી ભાત માં.

    ખારી ભાત રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
પર July 18, 2022 05:40
Anjar Kutch

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખારી ભાત

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોર્ન પોકેટ સમોસા
  2. દાબેલીનો રજવાડી પુરણ મસાલો
  3. પાકા કેળાંના શાક (Paka Kela Shak Recipe In Gujarati)
  4. વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  5. બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
  1. ટિક્કર રોટી (Tikkar Roti Recipe In Gujarati)
  2. બટર ભાખરી (Butter Bhakhri Recipe In Gujarati)
  3. કોર્ન મેથી કબાબ (Corn Methi Kebab Recipe In Gujarati)
  4. રાજસ્થાની સાટા રોટી (Rajasthani Sata Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16378399
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close