મગદાળ કચોરી (Mugdal Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને એક સીટી મારી બાફી લો હવે તેલ ગરમ કરી જીરુ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમા મગની દાળ હળદર,લાલમરચુ,મીઠું,ગરમ મસાલો નાખી હલાવો
- 2
મેંદામા તેલ નુ મોણ અને મીઠું નાખી બરાબર મીક્સ કરી પાણી નાખી લોટ બાંધી લો હવે થોડી વાર માટે ઢાંકી રાખી દો પછી લોટ નો લુવો લઇ તેમા મગ ની દાળ નુ સ્ટફીંગકરી પૂરી જેવો શેઇપ આપો
- 3
હવે ગરમ તેલ કરી ધીમી ફ્લેમ પર કચોરી તળી લો
- 4
તૈયાર છે કી્સ્પી કચોરી ચટણી સાથે સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379880









ટિપ્પણીઓ (4)