નટેલા ચોકોલેટ રોલ (Nutella Chocolate Roll Recipe In Gujarati)

આ રેસીપી મારી પોતાની એનોવટીવ છે. જેમાં મે નટેલા ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ યુઝ કરીને તેમાં ડ્રાઇફ્રૂટ રોસ્ટ કરીને તેના રોલ વાળી ચોકલેટ કમ્પાઉન્ડ અને અમૂલ ચોકલેટ સિરપ બનાવી તેમાં રોલ ડીપ કરી કોપરાનું કોટીગ કરી તેને ફ્રીઝ મા molder મા મૂકી સેટ કરી બનાવી ને Festival spl homemade chocolate બનાવી શકો. ઘણા બાળકો ડ્રાઇફ્રૂટ નથી ભાવતું તો તમે આજરીતે બનાવી આપો. Healthy ND testy.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે એક પેનમાં ૧ચમચી ઘી મૂકી તેમાં ડ્રાયફ્રુટ શેકી લો 2 મિનિટ ધીમી આંચ પર.પછી કૂલ થવા દો
- 2
હવે આપણે એક બાઉલ મા ચોકલેટ કમ્પાઉન્ડ અને અમૂલ ચોકલેટ ઓવન મા 2 મિનિટ મૂકી મેલ્ટ કરવી.
- 3
હવે આપણે ડ્રાયફ્રુટ ને કકરું મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક બાઉલ મા નીકાળી તેમાં નટેલા ચોકલેટ સ્પ્રેડ એડ કરી લો અને એક સરખા રોલ વાળી લો
- 4
પછી તેને બનાવેલું સીરપ મા ડીપ કરી કોપરાનું છીણ મા કોટીગ કરી લેમન ટ્રે મા મૂકી ફ્રીઝ મા ૧૫મિનટ સેટ કરવા
- 5
તૈયાર છે નટેલા ચોકલેટ હેઝલનટ રોલ એક્દમ farero Chocolate જેવો ટેસ્ટ આવે છે
- 6
Do try this festival friends.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ