રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને ધોઈ,કુકરમાં બાફી લો,ઠંડું પડે એકસરખા અને મનપસંદ આકાર માં કાપી લો ને બાઉલમાં કાઢી લો.
□પ્લમ ને ધોઈ, લૂછી ને મનપસંદ આકાર માં કાપી લો ને અલગ બાઉલમાં કાઢી લો.
□પનીર ના પણ મનપસંદ આકાર માં કાપી લો. - 2
એક બાઉલમાં બારીક સુધારેલા લીલાં મરચાં અને લસણની ની કળીઓ,ઓલીવ ઓઈલ, મધ,લીંબુ નો રસ અને બારીક સમારેલા ફુદીના ના પાન ને લો અને સરસ મિક્ષ કરી લો પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરસ હલાવી ને એક કાચ ની બોટલ માં ભરી લો.
- 3
અખરોટ ના કટકાં કરી,પેન માં શેકી લો.ને અલગ રાખો.
- 4
એક બાઉલમાં બીટ,પ્લમ ના કાપેલા પીસ અને પનીર અને શેકેલા અખરોટ ના કટકાં ને ઉમેરી દો,પછી તેમાં કાચ ની બોટલ માં બનાવી ને રાખેલ ડ્રેસિંગ ને સરસ હલાવી ને ઉમેરી ને બધું જ સરસ મિક્ષ કરી ને ફુદીના ના પાન થી શણગારી ને પીરસો.
- 5
જો તમારે આ સલાડ લંચ બોકસ માં આપવો હોય તો,બીટ,પ્લમ ના ટૂકડા ને એક ડબ્બામાં ભરો,બીજા માં શેકેલા અખરોટ, કાચ ની બોટલ માં સલાડ ડ્રેસિંગ ને એક ડબ્બીમાં,પનીર ને અલગ ડબ્બામાં ભરી અલગ અલગ આપો...પછી ઈચ્છા થાય ત્યારે મિક્ષ કરી આરોગે.
Top Search in
Similar Recipes
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)
#Salad recipe#SPR#Mixfruits & dryfruits salad Krishna Dholakia -
ફ્રુટસ નટસ અને ચિયા સલાડ (Fruits Nuts Chiya Salad Recipe In Gujarati)
#SPR#Novemberrecipe#Saladrecipe#Fruits,Nuts & Chiya Salad recipe#MBR4#My recipe book Krishna Dholakia -
ટોમેટો પનીર સ્ટફડ અપ્પમ (Tomato Paneer Stuffed Appam Recipe In Gujarati)
#SJR#જૈન રેસીપી#PC#PANEER RECIPE Krishna Dholakia -
-
-
પનીર તૂફાની
#RB5#week5#My Recipe BookDedicated to my niece who loves all sabjis made of paneer. Dr. Pushpa Dixit -
-
-
-
-
મેક્સિકન સલાડ
#નોનઇન્ડિયનવિદેશી વ્યંજન એ આપણા રોજિંદા જીવન માં મહત્વ નું સ્થાન લાઇ લીધું છે. એમાં મેક્સીકન ક્યુઇસીન એ મહત્તમ લોકો ને ભાવે છે. તેમાં પૌષ્ટિક સામગ્રી નો વપરાશ પણ વધુ હૉય છે. Deepa Rupani -
-
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
કુલુક્કી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#ST#South indian rit#South indian sarbat#Kulukki sarbat#Nannari sarabat#quick recipe#Beverages#green chilly recipe#sabja seed recipe દક્ષિણ ભારતીય શરબત :Kulukki(Nannari)sarbat Krishna Dholakia -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
-
-
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
-
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
-
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
-
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (4)
Suuuuuuuperb Yuuuuuuummmmmilicious
Nice Combo