પાન મોદક

Aanal Avashiya Chhaya @aanal1990
પાન મોદક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાય માં ટોપરા નુ છીણ, દૂધ, ક્રશ કરેલા નાગરવેલ ના પાન, ગ્રીન કલર ઉમેરી ધીમા ગેસ પર 5-7 મિનિટ ગરમ કરવું હવે ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થવા દો
- 2
ટુટીફ્રૂટી ચેરી વરિયાળી ત્રણેય ઉમેરી અને સ્ટફિંગ માટે રેડી કરો
- 3
હવે મોદક મોલ્ડ લઇ એમાં મિશ્રણ ને દબાવી ને મોલ્ડ જેવો શેપ આપી વધારા નુ મિશ્રણ કાઢી નાખવું.હવે અંદર 1 ચમચી સ્ટફિંગ ભરી મોલ્ડ બંધ કરી ખોલી અને મોદક ને હળવે હાથે કાઢી નાખો.
- 4
એકદમ જલ્દી બની જતા આ મોદક ખાવાની ખૂબ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
- ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Makai Dhokla Recipe In Gujarati)
- પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
- સોલ્ટી શીંગ (Salty Shing Recipe In Gujarati)
- પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
- ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408878






ટિપ્પણીઓ (8)