રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં ડુંગળી અને બટાકા ને સમારી લો અને પછી.ચોખા ને ૩ થી ૪ વખત સારા પાણી થી ધોઈ લો
- 2
પછી ગેસ પર કૂકર મૂકી તેમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરું તતડે એટલે તેમાં લવિંગ,તમાલ પત્ર,તજ અને મરી નાખી દો
- 3
પછી તેમાં સમારેલા ડુંગળી અને બટાકા એડ કરી લો અને તેમાં લીલાં મરચાં કટ કરી ને નાખીને બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં ચોખા એડ કરી કરી અને તેમાં.મરચું, મીઠું,હળદર અને ગરમ.મસાલો એડ કરી ને મિક્સ કરી પાંચ મિનિટ સુધી મસાલા ને ચડવા દી.પછી તેમાં પાણી નાખી ને પછી ઝીણી સમારેલી કોથમીર છાંટી મિક્સ કરી કૂકર બંધ કરી લો અને ૩. સિટી વગાડી લો અને પછી ગેસ બંધ કરી દો તૈયાર ખારી ભાત ને સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#LB#cookpadgujarati આજ મેં ખારી ભાત બનાવ્યો છે તે લંચ, ડિનર તેમજ લંચબોક્સમાં પણ આપી શકાય છે Ankita Tank Parmar -
-
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaખારી ભાત એ કચ્છ ની એક ખાસ ચોખા ની વાનગી છે. ઓછા ઘટકો થી અને ઝડપથી બનતા આ સ્વાદિષ્ટ ભાત પ્રમાણ માં તીખા હોય છે. કચ્છમાં "ખારી" શબ્દ તીખાશ માટે વપરાય છે. આ ભાત માં આખા ગરમ મસાલા અને ડુંગળી, બટાકા અને ટામેટાં વપરાય છે. તમે ચાહો તો અન્ય શાકભાજી ઉમેરી શકો છો. Deepa Rupani -
-
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
-
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
-
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ માં લોકો જયારે નાના પ્રવાસ માં જાય છે.અથવા વાળી, ખેતરે ,કે પછી બીજે ક્યાંય મેળાવડો કરે છે, ત્યારે ખારી ભાત, રોટલા, કઢી, વગેરે નું જમણ બનાવે છે. અને દેશી જમણ ની મઝા જ કંઈક અલગ હોય છે.#કચ્છી#દેશી થાળી #KRC Rashmi Pomal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408996
ટિપ્પણીઓ