કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ

ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫મિનિટ
  1. 200 ગ્રામ શીંગદાણા
  2. ૧૦૦ ગ્રામ અખરોટ
  3. ૫૦ ગ્રામ બદામ
  4. ૪ ચમચી મિલ્ક પાઉડર
  5. ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
  6. 1tin મિલ્ક મેઈડ (200 ગ્રામ)
  7. 1/2 ટી સ્પૂન ઇલાયચી પાઉડર
  8. એક ચપટી ઓરેન્જ કલર
  9. ૨ ચમચી ઘી
  10. ૪ ચમચી ડ્રાયફ્રૂટ ક્રશ
  11. કોફી (OPTIONAL) કોટીગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫મિનિટ
  1. 1

    સૌ પહેલાં આપણે એક પેનમાં શીંગદાણા રોસ્ટ કરી લો. પછી ગેસ બંધ કરીએ એટલે અખરોટ ઉમેરીને 2 મિનિટ રોસ્ટ કરવા

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના ફોતરા નીકાળી મિક્સરમાં ક્રશ કરી લો અને ૪ચમચી નીકાળી ફાઇન પાઉડર બનાવી રેડી રાખો.

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક પેનમાં ૧ચમચી ઘી મૂકી તેમાં કોપરાનું છીણ ઉમેરી 1 min રોસ્ટ કરી લો પછી તેમાં મિલ્ક પાઉડર ૨ચમચી અને ૨ચમચી જેટલું મિલ્ક મેઈડ ઉમેરવું. નાના રોલ વાળી શકાય તેવું હોવું જોઇએ એટલે જરૂર મુજબ મિલ્ક મેઈડ ઉમેરવું. પછી ફૂડ કલર અને ઇલાયચી નાખી રોલ કરી લો

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે એક બાઉલ મા શીંગદાણા અને ડ્રાયફ્રૂટ પાઉડર, મિલ્ક પાઉડર, મિલ્ક મેઈડ ૩ ચમચી જેટલું ઉમેરીને બધું મિક્સ કરી લો પછી હથેળી થી થોપી તેમાં કોકોનટ રોલ મૂકી રોલ બનાવી લો

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક બાઉલ મા ૨ચમચી મિલ્ક મેઈડ અને કોફી મીકસ કરીને તેમાં રોલ ડીપ કરીને ડ્રાઇફ્રૂટ ક્રશ મા રોલ કરી ફ્રીઝ મા ૧૦મિનિટ સેટ કરવું આ step OPTIONAL છે.

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તૈયાર રોલ ને કટ કરી સર્વ કરવું

    ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @masterqueen
પર August 01, 2022 16:48
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
August 02, 2022 11:48
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Makai Dhokla Recipe In Gujarati)
  2. પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
  3. સોલ્ટી શીંગ (Salty Shing Recipe In Gujarati)
  4. ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
  5. પનીર ચીલી
  1. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  2. છોલે (Chhole Recipe In Gujarati)
  3. બનાના મિલ્કશેક
  4. વાટી દાળ ના વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16410020
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close