બનાના મિલ્કશેક

Himani Vasavada
Himani Vasavada @himani
શેર કરો

ઘટકો

  1. 3 નંગપાકા કેળા
  2. 2 કપદુધ
  3. 5 ચમચીખાંડ
  4. 1 ચમચીઇલાયચી નો ભુકો
  5. જરૂર મુજબ બદામ ની કતરણ
  6. જરૂર મુજબ કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ કેળાં મા થી છાલ કાઢી ને એના કટકા કરી લો. મિકસરજાર મા કેળાં ના કટકા નાખી દુધ, ખાંડ નાખી ને ક્રસ કરી લો.

  2. 2

    પછી ઇલાયચી નો ભુકો નાખી ને સરખુ ક્રસ કરી લો. ગ્લાસ મા કાઢી ને એની ઉપર બદામ, પિસ્તા ની કતરણ ઉમેરી લો. તૈયાર છે બનાના મિલ્કશેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Vasavada
પર

ટિપ્પણીઓ

Similar Recipes