રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તુવેર દાલ લઈ તેને ધોઈ પછી કુકર મા ઉમેરી તેમા મીઠું અને હળદર ઉમેરો અને તેમા 3-4 સીટી કરી લો.
- 2
હવે એક પેન મા ઘી મુકી તેમા જીરુ, હીંગ, તમાલપત્ર,લવીગ, તજ,બાદિયાન,લાલ મરચુ અને લસણ ની ચટણી ઉમેરો.
- 3
પછી તેમા સમારેલી ડુંગળી ઉમેરો પછી હલાવો તેને. તે ચડી જાય એટલે તેમા સમારેલ ટામેટાં ઉમેરો.પછી તેમા મીઠું સ્વાદમુજબ, લાલ મરચુ પાઉડર,ધાણાજીરૂ,ગરમ મસાલો આ બધુ ઉમેરી તેને હલાવો.
- 4
પછી તેમા દાળ ઉમેરો અને મિક્સ કરો.પછી તેને કોથમીર થી ગારનિશ કરો.
- 5
હવે તેમા તડકો આપવા માટે એક તપેલી મા ઘી મૂકી તેમા કોથમીર અને લાલ મરચુ પાઉડર ઉમેરો અને પછી તેને દાળ પર રેડી દો. તો તૈયાર છે આપડી દિલ ફરાય.
Keywords
Similar Recipes
More Recipes
- મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
- રોસ્ટેડ અલમોન્ડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
- જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
- ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
- મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411639






ટિપ્પણીઓ