લીલી ચોળી નુ શાક (Green Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર મા તેલ નાખી ગેસ ચાલુ કરી ગરમ થવા દો ગરમ થાય એટલે જીરુ હીંગ નો વઘાર કરો તેમા ટામેટું સાંતળો પછી ચોળી નાખો હલાવો બાદ લસણ ની પેસ્ટ લાલ મરચુ પાઉડર ધાણાજીર હળદર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખી મીક્ષ કરો જરુર મુજબ પાણી નાખી ચાર વ્હીસલ કરો કુકર ઠરે એટલે બાઊલ મા કાઢી કોથમીર છાંટો તૈયાર છે લીલી ચોળી નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434526






ટિપ્પણીઓ