અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)

#AA1
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
અજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અજમા ના પાન ને ધોઈ કોરા કરવા પછી બેસન ને એક મોટા બાઉલમાં લો તેમાં મીઠું,મરચું,હળદર અને અજમો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 2
ખીરા મા સોડા ઉમેરી મિક્સ કરવું
- 3
હવે તેલ ને ગરમ કરવું પછી બેસન ના ખીરા મા અજમા ના પાન ને બોળી ગરમ તેલ માં પકોડા બનાવવા
- 4
હવે ગરમ ગરમ અજમા ના પકોડા ને ટામેટા સોસ સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ