#SFR
સૌ પ્રથમ સફેદ તલ અને ગોળ મિક્સ કરી તેને મિક્સરમાં ફેરવી તલ અધકચરા થાય ત્યાં સુધી ક્રશ કરો.
હવે તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી તેના ગોળા વાળી લો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ