રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરીનો લોટ ચાળી લો પછી તેમાં ગોળ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરીને લાડુ વાળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SFR#RB20 આજે નાગપંચમી એટલે લગભગ બધા કુલેર બનાવતા હોઈ પ્રસાદ માં.. મેં પણ કુલેર બનાવી.શ્રાવણ મહિના માં પાંચમ ને દિવસે આ વાનગી બનાવવા માં આવે છે. Aanal Avashiya Chhaya -
નાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર (Nag Panchami Special Bajri Flour Kuler Recipe In Gujarati)
#SFR#cookpadindia#Cookpadgujaratiનાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર Ketki Dave -
કુલેર નો પ્રસાદ(kuler prasad recipe in gujarari)
#સાતમ#ફેસ્ટિવલપોસ્ટ -1#ઇન્ડિયા2020#Lost_Recipes_Of_India ગુજરાત માં અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં તેમજ રાજસ્થાન માં શીતળા સાતમ પાળવાનો રિવાજ છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારની પારંપરિક મીઠાઈ અને ફરસાણ તેમજ ખાદ્ય વ્યંજન બનતા હોય છે અને સાતમના દિવસે આ કુલેર નો પ્રસાદ બનાવી શીતળા માતાને ધરાવી પૂજન કરી પછીજ ભોજન ગ્રહણ કરવામાં આવે છે... Sudha Banjara Vasani -
-
-
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
-
કુલેર (Kuler recipe in Gujarati)
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. અમારે ત્યાં નાગપાંચમ માં બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવાનો મહિમા છે. બાજરીના લોટમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે. અને એની સાથે ઘી ગોળ આવે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. અને બહુ ઓછી વસ્તુઓ થી અને જલ્દીથી બની પણ જાય છે. આમાં કોઈ ચોક્કસ માપ હોતું નથી બધા પોતાની રીતે ઘી-ગોળ વધુ ઓછો લઈ શકે છે. Ekta Pinkesh Patel -
કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#cookpad કુલેર (શીતલામાં ને ધરાતી પ્રસાદી) શ્રાવણ મહિનો એટલે ધાર્મિક તહેવારોનો મહિનો. આ મહિના દરમિયાન ઘણા બધા ધાર્મિક તહેવારો આવે છે જે આપણે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવીએ છીએ. આ મહિના દરમિયાન જ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમની શીતળા માતાને અનુલક્ષીને એક પૌરાણિક કથા છે. શીતળા સાતમ માં નાના બાળકોની માતાઓ ટાઢું ખાઈને ઉપવાસ કરે છે. આ દિવસે મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે અને તે દરમિયાન તેમને પ્રસાદી રૂપે ઘઉંની કુલેર ધરવામાં આવે છે. માતાજીના ધરેલી પ્રસાદીની કુલેર નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. મેં આજે શીતળામાં ને ધરવા માટે કુલેર બનાવી છે. Asmita Rupani -
-
ચોખાના લોટની કુલેર (Rice Flour Kuler Recipe In Gujarati)
#SFR#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
બાજરી ની કુલેર (Pearl Millet Kuler Recipe In Gujarati)
#SFR#SJR#કુલેર#નાગપાંચમ#kulerladoo#cookpadgujaratiશ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સાપને આ દિવસે મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કુલેર એ ઘી, ગોળ અને બાજરીનો લોટ કે ચોખાનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી. Mamta Pandya -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3Festive નાગપાંચમ માટે ની રેસીપીપ્રસાદ - કુલેરના લાડુ ushma prakash mevada -
કુલેર મીની કેક (Kuler Mini Cake Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiકુલેર મીની કેક Ketki Dave -
-
નાગ પંચમી નિમિત્તે બાજરીના લોટ ના કુલેર ના લાડુ
#SFR નાગ પંચમી એટલે આપણે નાગ નું ચિત્ર દોરીને તેની પૂજા કરીએ છીએ અને કુલેર ધરાવીએ છીએ અને નાગદેવતા નો દીવો કરીએ છીએ અને પછી રૂ લઈ તેમાંથી કંકુ વાળો હાથ કરી નાગલો બનાવીએ છીએ Rita Gajjar -
નાગ પાંચમ સ્પેશિયલ કુલેર (Naag Pancham Special Kuler Recipe In Gujarati)
#childhoodPost - 5નાગ પાંચમ સ્પેશિયલ કૂલેરનાગ પાંચમ- શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા ને કૂલેર નો પ્રસાદ ધરાવાય.... મને નાગ પાંચમ ખૂબજ ગમે... એ દિવસે હું મેક્સિમમ કૂલેર ખાતી.... ચોખા ના લોટ ની ઓછી અને બાજરીના લોટની વધારે.... હવે તો નાગ દેવતા ને ધરાવવાં પૂરતી બનાવું છું અને એ પણ હું જ ખાઉં છું Ketki Dave -
બાજરી ના લોટ ની કૂલેર પ્રસાદ રેસીપી (Bajri Flour Kuler Prasad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SJR@Tastelover_Asmitaji inspired me for this recipe Amita Soni -
બાજરી ની કુલેર(kuler recipe in gujarati)
છઠ સાતમમાં રીવાજ મુજબ ઠંડુ ખાવામાં આવે છે અને અમારા જૈનોમાં કુલેર નો બહુ મહત્વ હોય છે ભગવાનને કુલેર ધરાવવામાં આવે છે બહુ આસાન રીત છે હેલ્ધી પણ છે#સાતમ#માઇઇબુક#cookpadindia#વેસ્ટ Khushboo Vora
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16452009
ટિપ્પણીઓ