કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સદા બહાર પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સદા બહાર પૂરી રેસીપી મુખ્ય ફોટો

સદા બહાર પૂરી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#SFR
સાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું.

#SFR
સાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું.

વધુ વાંચો

સદા બહાર પૂરી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#SFR
સાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું.

#SFR
સાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬/૭ લોકો માટે
  • ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  • ૨ ચમચીમોણ માટે ઘી
  • લોટ બાંધવા માટે નવસેકુ પાણી
  • તળવા માટે તેલ
  • ૧/૨ વાટકીદૂધ
  • સાધારણ મીઠું(ઓછું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ ને ચાળી ઘી નું મોણ નાખી સ્વાદથી થોડું ઓછું મીઠું નાખી બરાબર લોટને મસળી લેવો

  2. 2

    હવે નવશેકા પાણી થી લોટ ને પરોઠા જેવો બાધવો.૫ મિનિટ સુધી લોટ ને કચડવો.બરાબર લીસો થઈ જાય એટલે.

    સદા બહાર પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ ના નાના નાના g
    ગોળા વાળી નાની નાની પૂરીઓ વણી લેવી.

    સદા બહાર પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય એટલે ફાસ્ટ ગેસ ઉપરજ બધી પૂરીઓ ગુલાબી ગુલાબી તળી લેવી.

    સદા બહાર પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ પૂરી ઠડી થાય પછી પણ પોચી ને મીઠી લાગે છે

    સદા બહાર પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 21, 2022 22:20
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બહાર પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
  2. સાત્વિક મિક્સ વેજ સબ્જી
  3. દેસી ભાણું (બટાકા રીંગણ નું શાક)
  4. મોરૈયો (Moraiyo recipe in Gujarati)
  5. પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
  1. ચટાકેદાર બાજરી ના વડા (Chatakedar Bajri Vada Recipe In Gujarati)
  2. સદા બહાર ટેસ્ટી ઢેબરા
  3. ચૉકલેટ બરફી પનીર (Chocolate Barfi Paneer Recipe In Gujarati)
  4. સફેદ ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453148
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close