વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાક ઝીણા સમારી લઈ અને અને બાકીની વસ્તુઓ એકઠી કરીએ. હવે પીઝાના રોટલા પર બટર લગાવી થોડો શેકી લો.
- 2
હવે તેના પર લીલી ચટણી, મેયોનીઝ અને સેઝવાન ચટણી લગાવી દો.
- 3
હવે બધા જ શાકભાજી અને મસાલા છાંટી,ચીઝ ખમણી ઢાંકીને થવા દો જેથી નીચેથી ક્રીસ્પી થઈ જાય. હવે ફરીથી ઉપર થી થોડા હર્બઝ છાંટી કટ કરી ગરમાગરમ સર્વ કરો.અને સોસ સાથે મજા માણો.તૈયાર છે વેજ.પીઝા 😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- મલ્ટિ કલર ફ્રાયમ (Multi Colour Fryums Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454340













ટિપ્પણીઓ