પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3કાચા કેળા
  2. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  3. 1 ચમચીદળેલી ખાંડ
  4. 1/2 ચમચીતલ
  5. 1/4 ચમચીવરિયાળી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તરફ તેલ ગરમ મૂકો અને બીજી તરફ કેળાની છાલ કાઢો. છાલ કાઢી ને કેળા ને સ્લાઈઝર ની મદદથી ગરમ તેલમાં ખડખડીયા પાડીને ઉપરથી તેલ માં જ ચપટી મીઠું ભભરાવી ઘીમાં થી મધ્યમ તાપે ક્રિસ્પી થાય તે રીતે તળી લો.

  2. 2

    કેળાના ખરખડીયા ઉપર બાકીના મસાલા ઉમેરી તળેલું ગરમ તેલ બે ચમચી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes