ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લો પછી તેમા આદુ મરચાં ની પેસ્ટ ઝીણી સમારેલી કોથમીર શેકેલા શિંગદાણા નો ભૂકો (અધકચરો) રાખવા નો સુકુ ટોપરા 🥥 નુ ખમણ મરી પાઉડર મીઠું કાજૂ બદામ ની ટુકડા લીંબુ 🍋 ખાંડ બધુ મિક્ષ કરો ને ગોળ ગોળા કરો
- 2
હવે પેટીસ ના લોટ મા બાફેલા બટાકા ને મેશ કરી ને તપકીર નો લોટ નાખી ને લોટ બાંધો પછી ના પૂરી ની જેમ વણી ને તેમા પુરણ નો ગોળ કરેલા તે મુકો પછી બધી સાઇડ થી પેક કરો ને ગોળ શેઇપ કરો
- 3
હવે પેટીસ તૈયાર છે તો તેને ધીમા ગેસ પર તળિયે જેથી ક્રિસ્પી બનશે ને ટેસ્ટ સરસ આવશે તો તૈયાર છે ફરાળી પેટીસ ચટણી મીઠું દહીં અથવા ચટણી સાથે ખાવા થી ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456122












ટિપ્પણીઓ