બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં ઘી નુ મોળ નાખી દૂધ નાખી લોટ ને મસળવો જરુર પડે તો પાણી નાખી લોટ બાંધવો
- 2
લોટ બંધાઈ જય પછી તેના મુઠીયા વાડી તેલ મા તળી લેવા. મુઠીયા ઠંડા થઇ પછી મિક્સર મા તેનો ભૂકો કરી લેવો
- 3
ત્યાર બાદ એક કડાઈ મા ખાંડ નાખી થોડું પાણી નાખી. ગેસ પર ચાસણી બનાવી ચાસણી દોઢ તાર ની બનાવી તેમાં થોડો પિલો ફૂડ કલોર નાખી ચાસણી ઠંડી થવા દેવી
- 4
ચાસણી ઠંડી થઇ જય પછી તેમાં બે ચમચી ઘી.ઈલાયચી જાયફળ નો પાઉડર મુઠીયા નો મિક્સર મા ભૂકો કર્યો તે ચાસણી મા નાખી ખુબ હલાવું
- 5
તેને ખુબ મસળી ને નાના લાડુ વાળી લેવા તો તૈયાર છે બેસન ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
- મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458502











ટિપ્પણીઓ