કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SSR
આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે

#SSR
આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 2બાઉલ ઈડલી નું ખીરું
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીમરી પાઉડર
  • 2 નંગટામેટા
  • 1 નંગ ડુંગળી
  • 1/2 ચમચી કાકડી
  • 1 ચમચીબટર
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 5-6મીઠા લીમડા ના પાન
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સજાવટ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના ખીરા માં મીઠું અને સોડા ઉમેરી મિક્સ કરવું હવે ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીશ કરી ઈડલી નું ખીરું એમાં રેડો

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મરી પાઉડર ભભરાવી અને સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરો પછી સ્ટીમર માંથી ઈડલી કાઢી ઠંડી થાય એટલે અનમોલ્ડ કરો

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટોમેટો,ડુંગળી અને કાકડી ને ઝીણા સમારી લો ત્યાર બાદ એક કડાઈ માં બટર અને તેલ લઇ ગરમ કરવું પછી તેમાં જીરું નાને મીઠા લીમડા ના પાન ઉમેરવા

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ડુંગળી ઉમેરો સાંતળવું પછી ટામેટા ઉમેરી સાંતળો પછી છેલ્લે કાકડી ઉમેરો મિક્સ કરો

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક મિનિટ થવા દો પછી તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો અને પાણી ઉમેરી મિક્સ કરી બરાબર ઉકાળવું

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બરાબર ઉકડી જાય અને તેલ છૂટું પડે પછી ઈડલી ને કાપી ને તેમાં ઉમેરો અને મિક્સ કરો

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે અમારી ઈડલી ટકાટક સર્વિંગ માટે તૈયાર થઇ ગઇ છે હવે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી લીલા ધાણા ઉમેરી સર્વ કરો

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર September 06, 2022 05:57
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
September 06, 2022 09:32
Looking yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી ટકાટક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
  2. ડ્રાય કચોરી જામનગર ફેમસ (Dry Kachori Jamnagar Famous Recipe In Gujarati)
  3. જામનગર ફ્રેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
  4. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  5. મસાલા બી (શિંગ)
  1. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  2. ટિંડોળા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
  3. રોસ્ટેડ શિંગ ચીકકી રાજકોટ ફેમસ (Roasted Shing Chikki Rajkot Famous Recipe In Gujarati)
  4. સુકી ખસ્તા કચોરી જામનગર ફેમસ (Suki Khasta Kachori Jamnagar Famous Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16485456
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close