બેસન મલાઇ લાડુ(Besan Malai ladoo recipe in gujarati)

Monali Dattani @Monali_dattani
બેસન મલાઇ લાડુ(Besan Malai ladoo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં ઘી ને ગરમ કરો. પછી તેમાં બેસન નાખી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યા સુધી શેકવું. હવે મલાઇ નાખી દો અને કલર બદલાઇ ત્યાં ધીમી આંચ પર શેકી લો.
- 2
ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર અને કાજૂ-બદામ નો પાઉડર નાખી મિક્સ કરો અને થોડી વાર આ મિશ્રણને ઠંડું થવા દો. પછી તેમાં બુરૂ ખાંડ ઉમેરી સરખું મિક્સ કરી લો અને લાડુ વાળી કાજૂ મૂકી સજાવટ કરી લો.
- 3
તો તૈયાર છે બેસન મલાઇ ના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16487894









ટિપ્પણીઓ (2)