કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

Monika Kothari
Monika Kothari @Mkothari_89

#JR3

#JR3

વધુ વાંચો

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

Monika Kothari
Monika Kothari @Mkothari_89

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામતુરીયા જીણા સમારેેલા
  2. 8-10કળી લસણની (જીણા સમારેલા ટુુકડા)0ll ચમચી હળદર
  3. 0ll ચમચી જીરૂ
  4. 0ll ચમચી હળદર
  5. 2 ચમચીમરચું
  6. 2 ચમચીધાણા જીરું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1ll ચમચો તેલ
  9. ચપટીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુરીયાને ધોઈ તેની ફ્કત ઉપરની નસ (નસોડા) જેવી છાલ કાઢી લો.અને જીણા સમારી લો.

    તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ઓન કરી.એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો.થોડું ગુલાબી થાય પછી જીરૂ ઉમેરો. જીરૂ ગુલાબી થતાં હીંગ અને 0l ચમચી મરચું ઉમેરો.તરત જ સમારેલા તુરીયા ઉમેરી ઢાંકી દો.

    તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5 મિનિટ પછી હલાવી ધીમા તાપે ચડવા દો.ઢાંકણ પર પાણી રાખી દો જેથી વરાળ થઈ અંદર જતાં શાક સરસ રીતે ચડી જશે. 5 મિનિટ પછી ઢાંકણ પરથી પાણી લઈ લો.(જો વધુ રસાવાળુ શાક ફાવે તો ઢાંકણ નું પાણી થોડું શાકમાં ઉમેરવું.)

  4. 4

    મરચું,હળદર,ધાણાજીરૂ નાખી હલાવી 5 મિનિટ ચડવા દો.પછી ઉતારી લો અને ગરમ સર્વ કરો.તૈયાર છે પરંપરાગત એવું તુરીયાનું શાક.

    તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monika Kothari
Monika Kothari @Mkothari_89
પર September 08, 2022 06:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  2. જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
  3. ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
  4. રાજકોટ ના ફેમસ પેંડા
  5. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  1. રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  2. પૌષ્ટિક નાસ્તો (Healthy Breakfast Recipe In Gujarati)
  3. સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
  4. સામા ની ખીર (Samba Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489733
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close