માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો. બાદ એક જાડી તપેલી માં દૂધ ઉકળવા મૂકો. દૂધ ઊકળે પછી તેમાં મલાઈ અને થોડા દૂધ માં મિક્સ કરેલો મિલ્ક પાઉડર અને કેસર નાખી ખુબ હલાવો. હવે કાજુ બદામ નો પાઉડર નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લો.
- 2
હવે કુલ્ફી ના મોલ્ડ માં આ દૂધ ભરી લો. અને 7 થી 8 કલાક માટે ફ્રીઝર માં સેટ થવા દો.
- 3
ત્યાર બાદ અન મોલ્ડ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
-
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
મલાઈ માવા પરાઠા (Malai Mava Paratha Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2આજે કઈક નવું બનાવાનું મન થયું જે સ્વીટ માં પણ ગણાય અને થોડું ખાવાથી stomach full ફિલિંગ આવે.. Sangita Vyas -
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
-
-
-
-
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
#summerspecial#dessert#cookpad#cookpadgujrati#cookpadindia Mitixa Modi -
-
-
-
મલાઈ કેસર ડ્રાયફ્રુટ કુલ્ફી (Malai Kesar Dryfruit Kulfi Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
માવા મલાઈ આઈસ્ક્રીમ(mava malai ice cream recipe in Gujarati)
#સમરઆજે દુધ માંથી અને ઘરમાં હાજર વસ્તુ થી જ આઈસ્ક્રીમ બનાવી લીધો.. નાનપણમાં મામાના ઘરે વેકેશન માં જતા હતા ત્યારે મામા ઘેર થી દુધ, ખાંડ, સુકો મેવો અને ઈલાયચી પાવડર આ બધું આપી આવતા ..અને આઈસ્ક્રીમ બનાવડાવી ખવડાવતા.઼બસ આજ ટેસ્ટ નો આઈસ્ક્રીમ ખાવા નું મન હતું.. આજે બનાવી લીધો...બસ ડબ્બા માંથી ડીશ માં કાઢ્યો અને ફટાફટ એક ફોટો કાઢી ને અમે બંને ચમચી લઈ ને ગોઠવાઈ ગયા..😋😋 Sunita Vaghela -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
-
-
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
કેસર મલાઈ મોદક (Kesar Malai Modak Recipe In Gujarati)
ગણપતિ દાદા ના મનપસંદ મોદક બનાવવાની રીત#HP Ranjan patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489972
ટિપ્પણીઓ (2)