મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Avni Sheth @avnii_002
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયા ને 2-3 વાર ધોઈ ને નીતારી લેવો
- 2
એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ, લીલા મરચાં લીમડી નો વઘાર કરી તેમાં શીંગદાણા અને બટાકા નાખો ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો.હવે તેમાં ૩ કપ પાણી નાખી અને ઉકળવા દો.ઉકળતા પાણી માં સીંધવ, છીણેલુ આદુ નાખો.હવે મોરૈયા માંથી પાણી નિતારી અને તેમાં મોરૈયો નાખો અને મિક્સ કરો. ધીમા તાપે ઢાંકીને મૂકી રાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.બધું જ પાણી બળી જશે અને મોરૈયો સોફટ થઈ ફુલી જાય એટલે ગેસ ઓફ કરી દો અને ઉપર ધાણા છાંટી દેવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489766









ટિપ્પણીઓ