રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ ને ૧ કપ પાણીમાં ઓગાળી લેવો. અને બીજા બાઉલ માં ઘઉં નો લોટ લો.
- 2
લોટ માં ગોળ નું પાણી ગાળીને ઉમેરી બરોબર મિક્સ કરી લો. અને જરૂર મુજબ પાણી ઉમેરી ને પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે તેને ૧ કલાક માટે રેસ્ટ આપવો.
- 4
હવે ગરમ નોનસ્ટિક ના તવા ઉપર પુડલો પાથરી ઘી મૂકી બંને બાજુ શેકી લો.
- 5
તો તૈયાર મીઠા પુડલા.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499018















ટિપ્પણીઓ (23)