રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#CJM
નામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.
Cooksnap@pinal _patel

રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)

#CJM
નામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.
Cooksnap@pinal _patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મિનીટ
3 સર્વ
  1. 3/4 લિટરફુલ ફેટ દૂધ
  2. 1 ટે સ્પૂનચોખા
  3. 1/4 ટી સ્પૂનઘી
  4. 60-70 ગ્રામસાકર
  5. 8-10તાંતણા કેસર
  6. 1 ટે સ્પૂનબદામ ની કતરણ
  7. 1 ટે સ્પૂનપિસ્તા ની કતરણ
  8. 1/4 ટી સ્પૂનજાયફળ નો પાઉડર
  9. 1/2 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  10. અજ્વાઈન પૂરી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

30  મિનીટ
  1. 1

    ચોખા ને ઘી થી મોઈ ને સાઈડ પર રાખવા.

  2. 2

    એક જાડા તળીયાવાળા વાસણ માં દૂધ ગરમ મૂકવું. 1 ઉભરો આવે એટલે અંદર મોએલા ચોખા નાંખી ધીમા તાપે ઉકાળવું.કેસર ના તાંતણા નાંખી, ઉકાળવું.વચ્ચે વચ્ચે હલાવવું.

  3. 3

    ચોખા નો દાણો દબાય અને ચોખા ચઢી જાય ત્યાં સુધી ઉકાળવું.પછી સાકર નાંખવી. સાકર નું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું.

  4. 4

    પછી ગેસ બંધ કરી, દૂધપાક માં બદામ- પીસ્તા ની કતરણ, જાયફળ અને ઇલાયચી નો પાઉડર નાંખી મીકસ કરી ચીલ્ડ કરવું.ચીલ્ડ જ સર્વ કરવો.

  5. 5

    મેં રજવાડી દૂધપાક, અજ્વાઇન પૂરી સાથે સર્વ કરી છે, જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes