કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)

Khushbu Sonpal @khushi_13
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ઘી ગરમ કરો હવે તેમાં ડ્રાયફ્રુટ નાખી રોસ્ટ કરી લો થઈ જાય એટલે તેને નીકાળી લો, થોડા દૂધ માં કેસર ના 15-20 તાતણાના નાખી દો ને એને મિક્સ કરી ને તૈયાર કરીલો
- 2
હવે ઘી માં રવો શેકી લો રવો નો કલર થોડો બદલાઈ એટલે તેમાં દૂધ નાખી મિક્સ કરી લો જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
પછી તેમાં કેસરવાળું દૂધ મિક્સ કરી લો હવે તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો ખાંડ ઓગળી જાય મિક્સ થઈ જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ નાખી દો બરાબર મિક્સ કરી લો હવે બે મિનિટ માટે ઠંડુ થવા દો
- 4
પછી તેને મોદકના મોલ્ડ માં નાખીને મોદક તૈયાર કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500690



ટિપ્પણીઓ (3)