ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ કરવા મૂકી અડદની દાળ મીઠા લીમડાના પાન લીલું મરચું સમારેલ ડુંગળી નાખો ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં સોજી નાખો.
- 2
સોજીને મીડીયમ તાપે શેકો અને બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકો
- 3
સોજી શેકાઈ જાય એટલે તેમાં શીંગદાણા નાખી મિક્સ કરો હવે તેમાં નવશેકુ પાણી એડ કરી બરાબર મિક્સ કરી દો અને હલાવતા જઈને શેકો
- 4
તૈયાર છે ઉપમા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516720











ટિપ્પણીઓ (4)