રવા મેથી મઠરી (Rava Methi Mathari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવાને મિક્સર માં દળી ને લોટ કરી લેવો અને મલ્ટીગ્રેન લોટ ભેગો કરી લેવો ત્યારબાદ તેમાં ઘી ને ગરમ કરી ને મોણ નાખવું કસૂરી મેથી અને અજમો હથેળી માં મસળી ને નાખવા મરચું પાઉડર હળદર હિંગ મીઠું અજમો બધું નાખી બરાબર મિક્સ કરી જરૂર પૂરતું પાણી નાખી લોટ બાંધવો
- 2
ત્યારબાદ લોટ થોડીવાર ઢાંકી ને રાખવો પછી મોટા લુઆ કરી પરોઠા જેવું વણી ને છરી કાંટા થી કાણાં પાડવા અને પછી કોઈ પણ આકાર આપી નાની મઠરી કરવી
- 3
મધ્યમ તાપે મઠરી તળી લેવી રવા મઠરી એકદમ ક્રિસ્પી થાય છે અને ઠરે પછી સર્વ કરવી ક્રિસ્પી મઠરી ખાવા ની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
-
-
-
-
મેથી લેએર્ડ મઠરી (Methi Layered Mathri Recipe In Gujarati)
#DFTકૂકપેડ ના દરેક મેમ્બર્સ ને નૂતન વર્ષાભિનંદન 🙏🏻 આપ સહુ નું આવનારું નવું વર્ષ નિરોગી રહે એવી શુભકામનાઓ 🙏🏻 Noopur Alok Vaishnav -
ઘંઉના લોટ ની મઠરી (Wheat flour Mathari Recipe In Gujarati)
#Cooksnapપૂરી કે મઠરી મેંદામાથી બનાવીએ છીએ પરંતુ ઘંઉના લોટની પણ એટલી જ સરસ બને છે.ઘંઉના લોટ ની પૂરી જે આપણે થોડી પાતળી વણીને તળતા હોઈએ છીએ પરંતુ મઠરી થોડી જાડી પૂરી વણીને તળવામાં આવે છે. આ મઠરી બનાવી તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. એટલે નાસ્તા માટે બનાવી રાખવા માટે એક સરસ અને સરળ વાનગી છે.આ વાનગી મેં મૃનાલ ઠક્કર spicequeen ની રેસિપી લઈને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. આભાર આપનો આટલી સરસ રેસિપી માટે. Urmi Desai -
-
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Tanwani -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16495421
ટિપ્પણીઓ (2)