એક તપેલીમાં બે વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું
પાણી બરાબર ઊકળે એટલે તેમાં ચોખાનો લોટ લીલા મરચા કોથમીર ઉમેરી વેલણથી હલાવવું
ત્યારબાદ તેના ગોળા વાળી વરાળે બાફવા મૂકવું
બફાઈ જાય એટલે શીંગ તેલ ને મેથીયો મસાલો છાંટી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ