બટાકા વટાણા ફલાવર નું શાક (Bataka Vatana Flower Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપકાપેલું ફલાવર
  2. ૧/૪ કપલીલા ફ્રેશ મટર
  3. ૨ નંગબટાકા
  4. ૧ નંગટામેટા ના કટકા
  5. ૧ નંગમરચા ના કટકા
  6. ૧ ચમચીટોમેટો પ્યુરી
  7. ૧ ટેબલસ્પૂનફ્રેશ ધાણા
  8. મસાલા માં
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  14. વઘાર માટે
  15. ૨ ચમચીતેલ
  16. ૧ ચમચીરાઇ જીરૂ
  17. હિંગ ચપટી
  18. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધા વેજિસ ને ધોઈ કાપી નિતારી લેવા ટામેટા ને કાપી તેમાં સૂકા મસાલા,લીલું મરચું અને પ્યુરી નાખીને મિક્સ કરી દેવું.

  2. 2

    કુકર માં તેલ મુકી વઘાર તતડાવી ટામેટા મિક્સ મસાલો સાંતળો લેવો ત્યારબાદ વેજીસ અને ધાણા નાખી ને પાણી એડ કરી કુકર બંધ કરી ૨-૩ સિટી થી શાક ચડવી લેવું.

  3. 3

    કુકર ઠંડુ થાય એટલે ખોલી શાકને બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes