રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને એક બાઉલ નાં ઉમેરી ને ફેંટી લો
- 2
કેળા ની છાલ ઉતારી તેના નાના કટકા કરી લો દહીં માં મીઠું, મરી પાઉડર,જીરું પાઉડર,ખાંડ નો ભૂકો વગેરે ઉમેરી ને મિક્ષ કરી લો
- 3
હવે તેમાં સમારેલા કેળા ઉમેરી દો દહીં માં મિક્સ કરી દો અને થોડી વાર માટે ફ્રીઝ માં ઠંડુ થવા રાખી દો
- 4
સર્વિંગ બાઉલ માં કેળા નું રાઇતું ઉમેરી તેમાં ઉપર લાલ મરચું પાઉડર છાંટી ઉપર થી ધાણા ભાજી થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16534815










ટિપ્પણીઓ