રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા મગને એક કોટન ના કપડામાં સહેજ સુકાવી દો મગને ઓછા બાફવા બહુ વધારે ન બાફવા
- 2
હવે તેને એક પ્લાસ્ટિક રેપર ઉપર સહેજ તેલ લગાવી તેની ઉપર આ મગને રાખી દો ઉપરથી બીજું રેપર રાખી વેલણથી હલકા હાથે વણી લો
- 3
કઢાઈ માં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં આ દાબેલા મગ ને તળી લો
- 4
સરસ કડક થઈ જાય પછી તેને બહાર કાઢી એની ઉપર મરી પાઉડર સંચર અને મીઠું મિક્સ કરીને છાંટી દો પછી એક ડબ્બામાં ભરી લો તૈયાર છે દાબેલા મગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા મગ નમકીન
#RB11આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું hetal shah -
-
રજવાડી મગ દાળ (Rajawadi Moong Dal Recipe In Gujarati)
#કૂકબુકઆ દિવાળી એ એક નવું નમકીન બનાવીએ.. લૂક અને ટેસ્ટ બંને માં બઉ જ રિચ લાગે છે. Jagruti Sagar Thakkar -
મસાલાવાળા મગ (Masala Mag Recipe In Gujarati)
આ એક નમકીન છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અનેપૌષ્ટિક છે Nayna Nayak -
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#ગ્રીન રેસિપી બોળ ચોથે ના દિવસે મગ અને બાજરી ના રોટલા ખાસ ખવાય છે Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્લાવર કટોરી સલાડ
#SPR#MBR4બાળકો વેજીટેબલ્સ બહુ ઓછું પસંદ કરે છે. પરંતુ જો વેજીટેબલ્સને કંઈક નવો લુક આપી પીરસવામાં આવે તો જોતા વેત જ ઉપાડીને ખાવાનું મન થઈ જાય છે. તો મેં આજે એવું જ ફ્લાવર કટોરી સલાડ બનાવ્યું છે. સલાડમાં મનગમતા શાકભાજી તથા કઠોળ લઈ તેમાં મરી પાઉડર, સંચળ પાઉડર છાંટી કટોરી માં મૂકી પીરસ્યું છે. Ankita Tank Parmar -
-
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
-
ફણગાવેલા મગ કાકડી નુ સલાડ (Sprout Moong Cucumber Salad Recipe In Gujarati)
#RC4#WeeK4 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16534907
ટિપ્પણીઓ (4)