મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બન્ને લોટ ભેગા કરી તેમાં મીઠું હળદર, લીલા ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, અધકચરા વાટેલા ધાણા, જીરું, તેલ નું મોણ, આદુ ની પેસ્ટ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, નાખી રોટલી જેવો લોટ બાંધવો
- 2
લોટ બંધાઈ જાય એટલે તેલથી બરાબર કેળવો અને મીડીયમ લુઆ પાડી રોટલી વણી લો
- 3
તવા પર બટર થી શેકી લો, તૈયાર થયેલ મિસ્સી રોટી ને ખાવાની ખૂબ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
- સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
- કાઠીયાવાડી સંચા ના ગાંઠીયા નું શાક (Kathiyawadi Sancha Ganthiya Shak Recipe In Gujarati)
- કોપરાના બિસ્કીટ (Kopra Biscuit Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
- ઘઉં ના લોટનું ચૂરમું (Wheat Flour Churmu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16539685









ટિપ્પણીઓ