રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ ક્રેક કરી લો. હવે તેમાં લસણ, ટામેટા તથા મરચા સાંતળી લો. હવે તેમાં હિંગ અને હળદર મિક્સ કરી અને ત્યારબાદ બે કપ પાણી એડ કરો.
- 2
પાણી ઉકળે એટલે તેમાં પલળેલા મગ એડ કરો. હવે કુકર બંધ કરી અને ત્રણ સીટી વગાડો. ઠંડુ પડે એટલે ખોલી અને તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ મસાલા એડ કરી દેવા. ત્રણથી ચાર મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો.
Similar Recipes
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
રાજમા(Rajma Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા સ્વાદિષ્ટ શાક સાથે તંદુરસ્તીનો ખજાનો છે.રૂટિન આહારમાં કઠોળનો પણ સમાવેશ થવો જ જોઈએ કારણ કે તે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. રાજમાનુ સેવન અનેક રીતે ગુણકારી છે. આયર્ન પ્રોટીન, પોટેશિયમ નો ભંડાર છે. દિલ અને દિમાગ બંને તંદુરસ્ત રાખવા હોય તો સપ્તાહમાં બે વાર રાજમા જરૂર ખાવા. Neeru Thakkar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીબુધવારે સામાન્ય રીતે મગ બનાવું.. આજે બેસતો મહિનો એટલે મગ-ભાત-લાપસી-બટેટાનું શાક-રોટલી થાળમાં ધરી.તેથી જ લસણ નથી નાંખ્યું નહિતર લીલું લસણ કે લસણની પેસ્ટ નાંખવાથી મસ્ત મજાનો સ્વાદ આવે. Dr. Pushpa Dixit -
લીલા ધાણા ની ચટણી (Green Dhana Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
-
-
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16541260
ટિપ્પણીઓ (4)