રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

આ રજવાડી ખિચડી ખુબજ ટેસ્ટી લાગે છે .અને બધા શાક અવાથી બાળકો પણ મજા થી ખાઈ લેય છે..
આ ખીચડ માં તેજાનો નો ઉપયોગ કર્યો છે એટલે મોંઢા માં પાણી આવી જાય છે.
#LCM

રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દાળ n ચોખા ને પાલડી..૨-૩ પાણી થી ધોઈ લેવા.
- 2
બધાં વેજિટેબલ ને ઝીણા સમારી લેવા.. અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ રેડી કરવું.
- 3
હવે એક કુકર માં તેલ અને ઘી લઈ..તેમાં તજ લવિંગ અને લાલ સુકા મરચા, રાઈ, જીરું અને મેથી ના દાણા, લીમડો ઉમેરવા...
- 4
તે પછી તેમાં વેજિટેબલ સાટડવા...અને પછી મસાલા અને શીંગદાણા ઉમેરવા..અને પછી મિક્સ કરી ૨ મિનિટ સાંતળવું..
- 5
ત્યારબાદ દાળ ચોખા ઉમેરી,તેમાં ૨/૫ ગનું પાણી ઉમેરી દહીં...૪ સિટી વગાડી..સીઝવા દેવું..
- 6
પછી સિઝવવા દેવું અને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ