કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.

આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
સ્વીટ ડીશ
  1. ૫૦૦ ગ્રામ ગાજરનું છીણ
  2. ૧૫૦ ગ્રામ ખજુના નાના કટકા
  3. ૧૦૦ ગ્રામ માવો
  4. ૨ ચમચીકાજુના કટકા
  5. ૨ ચમચીબદામના કટકા
  6. ૨ ચમચીપિસ્તાના કટકા
  7. ૧ ચમચીસુકી દ્રાક્ષ
  8. ૨ ટેબલસ્પૂનઘી
  9. ૧ કપદૂધ
  10. ૧/૨ ટી.સ્પૂનકેસર એસેન્સ / કેસરના તાંતણા
  11. ૧ ટી.સ્પૂનઈલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ઘી લઈ તેમાં બધા ડ્રાયફ્રુટ શેકી લો. હવે તેમાં ગાજરનું છીણ ઉમેરી તેને ૪-૫ મિનિટ સુધી શેકો.

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી ૩-૪ મિનિટ માટે ચડાવો. હવે તેમાં ખજૂરના કટકા ઉમેરી, ઢાંકી તેને ૧૦-૧૨ મિનિટ સુધી ચડાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં માવો, કેસર એસેન્સ તથા ઈલાયચી પાઉડર ઉમેરી તેને ચમચાથી થોડું છૂંદી નાખવું.

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગેસ બંધ કરી તેને ગરમ ગરમ અથવા ઠંડો કરી સર્વ કરવું.

    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર October 15, 2022 18:33

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
December 03, 2022 13:15
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોળાફળી ઈન્સ્ટન્ટ (Chorafali Instant Recipe In Gujarati)
  2. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  3. દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
  4. સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
  5. ટામેટા ગાંઠીયા નું શાક (Tomato Ganthiya Recipe In Gujarati)
  1. અજમાના પાનના ભજિયા (Ajma Pan Bhjiya
  2. તલવટ (Talvat Recipe In Gujarati)
  3. બ્લુબેરી ચીઝ કેક (Blueberry Cheese Cake Recipe In Gujarati)
  4. ચણા દાલ વડા (Chana Dal Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16566878
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close