રાંધવાની સૂચનાઓ
- 1
મગને પલાળીને ફણગાવી લેવા ત્યારબાદ તેમાં આદુ મરચાં નાખી ક્રશ કરી લેવી
- 2
ત્યારબાદ તેમાં ચોખાનો લોટ ઉમેરવો પાણી ઉકાળી તેમાં મીઠું પાપડીયો ખારો નાખી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો
- 3
મિશ્રણને હલાવી બરાબર મિક્સ કરવું તેના ગોળા વાળી વરાળે બાફી લેવું
- 4
તેલ અને અથાણાનો મસાલો છાંટી સર્વ કરો
- 5
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ખીચુ
Similar Recipes
More Recipes
- ગુલાબ જાંબુન પ્રિમીકસ દિવાલી રેસિપી (Gulab Jamun Premix Diwali Recipe In Gujarati)
- અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ઘઉં ના લોટ ની નાનખટાઈ (Wheat Flour Nankhatai Recipe In Gujarati)
- પુલી ઇન્જી (Puli inji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16570485












ટિપ્પણીઓ