બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR
દિવાળી ટ્રીપ્સ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દો. ત્યારબાદ એક મોટો બાઉલ લઇ તેમાં ચોખાનો લોટ ચણાનો લોટ બધા મસાલા તલ બટર દહીં નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈ ચકરી નો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી ચકરીના સંચામાં ચકરીની જાળી લઈ તેના ઉપર તેલ લગાવી ચકરી ના લોટ નો ગોળો બનાવી તેમાં નાખી મીડીયમ ગેસ કરી ચકરીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણી દિવાળીમાં ખાવા માટે ટેસ્ટી અને ફરસી ઇન્સ્ટન્ટ બટર ચકરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ ચકરીને તમે ઠંડી થઈ ગયા પછી ૧૦ થી ૧૫ દિવસ માટે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
- 4
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16574813





















ટિપ્પણીઓ (6)